|
|
||||||
|
:: મુખ્યપેઇઝ ::
આ ચિત્રમાં ઉન્મત ગંગાનું સૌથી પવિત્ર સ્નાન છે. શ્રીજી મહારાજ ૨૮ વર્ષ પર્યત ગઢડાને પોતાનું ઘર માનીને રહ્યાં તેમાં નિત્ય પાંચસો પરમહંસો તથા સખા અને હરિભકતો સાથે અહીં સ્નાન કરવા પધારતા. અને લીલાઓ અહીં કરેલી છે, અનેક ચમત્કારો બતાવેલા છે. |
||||||
|
|
||||||
|
||||||
|
|
|
|
|
|
|
|